Borsad Nagarpalika Recruitment
Borsad Nagarpalika has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below for the Borsad Nagarpalika Recruitment for Apprentice.
Job Details:
Posts:Apprentice
Total No. of Posts:08
Eligibility Criteria:Educational Qualification:મદદનીસ ઈજનેર – ડિગ્રી/ડિપ્લોમા સીવીલ એન્જીનીયર
પ્લાન્ટ ઓપરેટર – આઈ.ટી.આઈ
ઈલેક્ટ્રીશીયન – ડિગ્રી/ડિપ્લોમા ઈલેક્ટ્રીક એન્જીનીયર
Please read Official Notification for Educational Qualification details.
Selection Process: Candidates will be selected based on an interview.
How to Apply?
Please read Official Notification for Educational Qualification details.
Selection Process: Candidates will be selected based on an interview.
How to Apply?
Interested candidates are requested to remain present along with all original certificates to the given address in the advertisement.
બોરસદ નગરપાલિકામાં એપ્રેન્ટિસ એક્ટ-૧૯૬૧ હેઠળ નીચે જણાવેલ જગ્યાઓ એપ્રેન્ટિસથી ભરવાની થાય છે. જેના અનુસંધાને બોરસદ નગરપાલિકાએ આયોજન ક૨વાનું હોવાથી તા. ૨૩/૦૯/૨૦૨૪ને સોમવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે વોલ્ક ઈન ઈન્ટરવ્યુ રાખવામાં આવેલ છે.
બોરસદ નગરપાલિકામાં એપ્રેન્ટિસ એક્ટ-૧૯૬૧ હેઠળ નીચે જણાવેલ જગ્યાઓ એપ્રેન્ટિસથી ભરવાની થાય છે. જેના અનુસંધાને બોરસદ નગરપાલિકાએ આયોજન ક૨વાનું હોવાથી તા. ૨૩/૦૯/૨૦૨૪ને સોમવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે વોલ્ક ઈન ઈન્ટરવ્યુ રાખવામાં આવેલ છે.
શરતો :-અરજી કરવાની અંતીમ તારીખે ઉમેદવારની ઉંમર ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
અરજદારે અરજી સાથે એલ.સી., શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર, અનુભવના સર્ટી, આધારકાર્ડ/ચૂંટણીકાર્ડ ૨જુ ક૨વાના રહેશે. અરજદારે પોતાનું ઈ-મેઈલ એડ્રેસ તથા મોબાઈલ નંબર અરજીમાં અવશ્ય દર્શાવવાના રહેશે.
સરકારશ્રી ધ્વારા નિયત થયેલ રકમ સ્ટાઈપેન્ડ પેટે દર મહિને ચુકવવામાં આવશે.
એપ્રેન્ટિસશીપનો ૧૧ માસનો સમયગાળો પૂર્ણ થયેથી આપો આપ છુટા થયેલ ગણાશે.
ઉમેદવારે અગાઉ એપ્રેન્ટિસશીપ કરેલ ન હોવી જોઈએ.
આખરી નિર્ણય નગરપાલિકાનો રહેશે.
ઈન્ટરવ્યુ તારીખની જાણ નગરપાલિકા ધ્વારા ટેલીફોન અને ઈ-મેઈલથી ક૨વામાં આવશે તથા નગ૨પાલિકાના નોટીસ બોર્ડ ઉ૫૨ પ્રસિધ્ધ કરવામાં આવશે.
અરજી સ્વીકારવાનો સમયગાળો ૨:૦૦ કલાક સુધીનો રહેશે.
નોંધ :- અનિવાર્ય સંજોગોને આધિન ભરતી મેળાની તારીખમાં ફેરફાર ક૨વાનો હક્ક નગરપાલિકાને અબાધિત રહેશે. અને ફેરફાર થયેલ તારીખની જાણ અરજદારને ટેલીફોન ધ્વારા કરવામાં આવશે. તથા નગ૨પાલિકાના નોટીસ બોર્ડ ઉપર લગાવવામાં આવશે. તેમજ ભરતી અંગેની જગ્યાઓ વધારવાની કે ઘટાડવાની સત્તા નગ૨પાલિકાની રહેશે. જેની ખાસ નોંધ લેવી.
વિશેષ નોંધ :- ઉપરોક્ત ભરતી ફક્ત એપ્રેન્ટસશીપ માટે છે નોકરી માટે નથી.
Walk-in-Interview:
Event | Date |
---|---|
Walk-in-interview Date | 23-09-2024 |
0 Comments